Surprise Me!

શ્રીલંકાની ટીમની સુરક્ષા જોઈને પાકિસ્તાનીઓએ પણ મજાક ઉડાવી

2019-10-01 118 Dailymotion

પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે પહોંચેલી શ્રીલંકન ટીમને જે રીતે રાષ્ટ્રપતિ કક્ષાની સુરક્ષા આપી હતી તે જોઈને પાકિસ્તાનીઓએ પણ મજાક ઉડાવી હતી આ વીડિયો પણ ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો જેમાં કરાચીની સડકો પર શ્રીલંકન ટીમ માટે કરવામાં આવેલો સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતોઆ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, એટલું કાશ્મીર-કાશ્મીર કર્યું કે કરાચી પણ ભૂલી ગયા ત્રણ વનડે અને ટી-20 રમવા માટે પહોંચેલી શ્રીલંકાની ટીમ જ્યારે રસ્તાઓ પરથી નીકળી ત્યારે તેમની સુરક્ષામાં લગાવાયેલી ગાડીઓનો કાફલો જોઈને જ કેટલાક પાકિસ્તાનીઓેને નવાઈ લાગી હતી તેમણે જ આ કાફલાનું રેકોર્ડિંગ કર્યું હતું જેમાં તેઓ બોલતા સાંભળવા મળ્યા હતા કે, પાછળ ટેંક પણ આવી રહી છે અને જો કંઈ પ્રોબ્લેમ થાય તો ઍમ્બ્યુલન્સ પણ હાજર છે અંદાજે ત્રીસ કરતાં પણ વધુ ગાડીઓનો કાફલો જોયા બાદ એક શખ્સે વીડિયોના અંતમાં કહ્યું હતું કે, જોઈ લો કરાચીમાં મેચ રમાડવા માટે કેટલો ચાંપતો બંદોબસ્ત કરવો પડે છે એ પણ

Buy Now on CodeCanyon