અમદાવાદ:ગુજરાતી લોકગાયક ડાયરાના બેતાજ બાદશાહ એવા મણિરાજ બારોટની 13મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પુત્રી રાજલ બારોટે જીવન સંધ્યા આશ્રમમાં વૃદ્ધો સાથે ગરબાની રમઝટ માણી હતી રાજલ બારોટે આશ્રમના લોકો સાથે ગરબાની રમઝટ માણી હતી આશ્રમના લોકો પણ રાજલની સાથે સાથે ગરબે ઝૂમ્યા હતા આ રીતે રાજલે તેમના પિતાને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી