Surprise Me!

કામરેજ તાલુકાના ડુંગર ગામે એક્સિસ બેંકનુ ATM ત્રણ તસ્કરોએ તોડ્યુ પણ હાથ કંઈ ન લાગ્યું

2019-10-01 719 Dailymotion

સુરતઃકામરેજ તાલુકાના છેવાડાના ડુંગર ગામે આવેલા એકસીસ બેંકના એટીએમ તોડી રોકડ ચોરી જવાની કૌશીશ કરવામાં આવી હતીપરંતુ તસ્કરો કઈ લઈ જવા પામ્યા ન હતાબેકના સીસીટીવ કેમેરા તેમજ એટીએમમાં નુકશાન કરી નાસી છુટયા હતા પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી મુજબ સુરત પાલનપુર જકાતનાકા પાસે સાંઈ સુષ્ટિ માં એ 204 ફલેટ નંબર માં રહેતા આશિષભાઈ કુષ્ણકાંતભાઈ પ્રજાપતિ રહે છેકામરેજ તાલુકાના છેવાડાના ડુંગર ગામે આવેલી એકસીસ બેંકમાં બ્રાંન્ચ હેડ તરીકે નોકરી કરે છેબેંકમાં શનિ અને રવિવારની રજા હોવાથી બેંક બંઘ હતી

Buy Now on CodeCanyon