Surprise Me!

ભિલોડામાં ગાંધી જયંતિ પર ફિટ ઈન્ડિયા રેલી યોજાઈ

2019-10-02 60 Dailymotion

ભિલોડા: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મજયંતિ છે ત્યારે ભારતમાં તેમની 150મી જન્મજયંતિની ખાસ ઉજવણી કરાઈ રહી છે જેને લઈને અરવલ્લી જિલ્લામાં ભિલોડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ભિલોડા તાલુકાના અધિકારી, કર્મચારીઓ ફિટ ઈન્ડિયા રેલી અને મહાશ્રમદાન કર્યું હતું તેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતની આગેવાનીમાં રેલી યોજાઈ હતી

Buy Now on CodeCanyon