Surprise Me!

વડોદરા સેન્ટ્રલ જેલમાં 66 ટકા સજા કાપી ચૂકેલા 19 કેદીઓને મુક્ત કરાયા, ભાવુક દ્રશ્યો સર્જાયા

2019-10-02 867 Dailymotion

વડોદરાઃકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશ પ્રમાણે આજે ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના 19 કેદીઓને આજે મુક્ત કરવામાં આવ્યા હતા જે કેદીઓએ પોતાની 66 ટકા સજા પૂર્ણ કરી હોય તેવા કેદીઓને મુક્ત કરાયા હતા આ પ્રસંગે કેદીઓએ સમાજમાં જઇને સારા કામો કરવાની નેમ વ્યક્ત કરી હતી અને જેલમાં જે શિખ્યા છે, તેમાંથી પરિવારનું ગુજરાત ચલાવવાની વાત કરી હતી અને મુક્તિ સમયે કેદીઓ ભાવુક થઇ ગયા હતા

Buy Now on CodeCanyon