Surprise Me!

બૉલિવૂડની હૉટ એક્ટ્રેસે પુલ પાસે કરાવ્યું બિકિની ફોટોશૂટ

2019-10-04 10,398 Dailymotion

બૉલિવૂડની હોટ એક્ટ્રેસ અહાના કુમરા તેના બોલ્ડ રોલના કારણે જાણીતી છે પરંતુ હાલ તેની ફિલ્મના કારણે નહીં પણ તેના બિકિની ફોટોશૂટના કારણે ચર્ચામાં છે અહાનાએ પિંક ફ્લોરલ બિકિનીમાં સ્વિમિંગ પુલ પાસે ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટોઝ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે

Buy Now on CodeCanyon