RBIએ રેપો રેટમાં 025 ટકાનો ઘટાડો કરતાં EMIમાં રાહત મળી શકે છે <br />રિઝર્વ બેંકે લોકોને દિવાળીની ભેટ આપતાં સતત પાંચમીવાર રેટમાં ઘટાડો કર્યો છે રેપોરેટને હવે 540 ટકાથી ઘટીને 515 ટકા થયો છે રેપોરેટમાં ઘટાડાના કારણે હોમલોન, ઓટોલોન વગેરેના EMIમાં રાહત મળશે