Surprise Me!

દશેરાનુ મહત્વ અને ખરીદીનું શુભ મુહૂર્ત

2019-10-05 33 Dailymotion

પૌરાણિક કથાઓ મુજબ દશેરાના દિવસે જ ભગવાન રામે રાજા નિશાચર રાવણનો વધ કર્યો હતો. જેની ખુશીમાં દશમી તિથિના રોજ વિજયાદશમીના તહેવારના રૂપમાં ઉજવાય છે. યુદ્ધમાં વિજયને કારણે અને પાંડવો સાથે જોડાયેલ એક કથાને કારણે વિજયાદશમીના દિવસે શસત્રની પૂજા કરવાની પરંપરા છે.

Buy Now on CodeCanyon