Surprise Me!

પરિવારના સભ્ય સમા શ્વાનનું અવસાન થતાં અંતિમવિધિ કરીને બેસણું રાખ્યું​​​​​​​

2019-10-06 669 Dailymotion

સુરતઃવર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતાં લોકો હવે એકબીજાથી દૂર થતાં જઈ રહ્યાં છે ત્યારે પ્રાણી અને માણસના પ્રેમનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું આઠ વર્ષથી પરિવારના સભ્ય સમાન બનેલા ટોમ નામના શ્વાનનું ગંભીર બીમારીમાં મોત થતાં તેની વિધિવત અંતિમવિધિ કરવામાં આવી હતી સાથે જ માણસના મોત બાદ જેમ બેસણું રાખવામાં આવે તેમ ટોમનું પણ પરિવાર દ્વારા બેસણું રાખવામાં આવ્યું છે

Buy Now on CodeCanyon