યૂપીના મુરાદાબાદમાં લખનઉ-આનંદ વિહાર ડબલ ડેકર ટ્રેનના બે ડબ્બા પટ્ટરી પરથી ઉતરી ગયા હતા જોકે આ દુર્ઘટનામાં કોઈ યાત્રીને ઈજા થઈ નથી ઘટનાની જાણ થતાં તમામ યાત્રિકોને ટ્રેનમાંથી સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા હતા તો મુરાદાબાદ રેલ મંડલ અને બચાવ દળ પોલીસને ઘટનાની સૂચના આપી દેવામાં આવી છે
