Surprise Me!

કેનેડા જતાં સ્ટુડન્ટ્સ, ઈમિગ્રન્ટ્સ કે ટૂરિસ્ટ સાથે કઈ રીતે ફ્રોડ થાય છે?

2019-10-06 1,205 Dailymotion

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં પાર્થેશભાઈએ કેનેડામાં સ્ટુડન્ટ્સ, ઇમિગ્રન્ટ્સ, ટૂરિસ્ટ સાથે થતાં ફ્રોડ વિશે જણાવ્યું છે આ વીડિયો જોઈ તમારા રીલેટિવને આ ફ્રોડ વિશે જાણ કરો

Buy Now on CodeCanyon