Surprise Me!

દશેરાના દિવસે શેનું દહન કરવું જોઇએ? જાણો શું કહે છે સાધુ પ્રેમવત્સલદાસજી

2019-10-08 254 Dailymotion

વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો અસત્ય સામે સત્યનો વિજય થયો હતો જેની યાદમાં દશેરા ઉજવવામાં આવે છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પ્રેમવત્સલદાસજીએ જાણો દશેરા પર શેનો વધ કરવાનું કહ્યું શેનો વધ કરવાથી સાચા અર્થમાં દશેરા ઉજવ્યા ગણાય તે જાણો સાધુ પ્રેમવત્સલદાસજી પાસેથી

Buy Now on CodeCanyon