Surprise Me!

ફિરોઝપુર હુસૈનીવાલા ચેકપોસ્ટ પર સોમવારે રાત્રે પાકિસ્તાનનું ડ્રોન દેખાયું 

2019-10-08 1,124 Dailymotion

પંજાબમાં બોર્ડરથી જોડાયેલા ફિરોઝપુર હુસૈનીવાલા ચેકપોસ્ટ પર સોમવારે રાત્રે પાકિસ્તાનનું ડ્રોન દેખાયું હતું BSFના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ડ્રોન પાંચ વખત બોર્ડર પર દેખાયું હતું એક વખત તે ભારતની સીમાની અંદર ઘુસતુ જોવા મળ્યું હતું BSFના અધિકારીઓએ તાત્કાલિક આ માહિતી પંજાબ પોલીસને પહોંચાડી હતી <br /> <br />સૂત્રો પ્રમાણે પાકિસ્તાન તરફથી આવતું આ ડ્રોન સોમવારે રાત્રે 10 વાગ્યાથી 1045 વાગ્યા સુધી દેખાયુ હતું ત્યારબાદ રાત્રે 12 વાગ્યાને 25 મિનિટ પર ફરી દેખાયુ હતું મંગળવારે સવારે બીએસએફ, પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે

Buy Now on CodeCanyon