Surprise Me!

મહેસાણાના આયંબીલ ભવનના રસોડામાં બે ગેસ સિલિન્ડર ફાટ્યા, પ્રચંડ અવાજથી રહીશ ગભરાયા

2019-10-09 756 Dailymotion

મહેસાણા: શહેરના આઝાદ ચોકમાં આવેલી જૈન સમાજના આયંબીલ ભવનના રસોડામાં સવારે 10 વાગ્યે ગેસના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો ધડાકો એટલો ભયાનક કહતો કે ભવનના બારી અને બારણાના તૂટ્યા હતા તેમજ કાચની બારીઓના કાચ તૂટ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની અહેવાલ નથી દરમિયાન બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આસપાસના લોકો ગભરાયા હતા

Buy Now on CodeCanyon