Surprise Me!

રાજકોટઃ બુટલેગરે દીવાલમાં ખાસ લોકર બનાવીને દારૂ છુપાવ્યો હતો, વીડિયો

2019-10-12 1,688 Dailymotion

રાજકોટ:2 દિવસ પહેલા થોરાળા પોલીસે દારૂના ગુનામાં ફરા૨ હનીફને સકંજામાં લઈ તેના ઘરના તપાસ કરતા 72 દારૂની બોટલ મળી આવી હતી બાતમીનાં આધારે થોરાળા પોલીસે હનીફનાં ઘરે પહોચી તેના રૂમમાં આવેલા કબાટને ખસેડાતા તેની પાછળ એક ખાસ લોક૨ તૈયા૨ ક૨વામાં આવ્યું હોય તેની અંદ૨ તપાસ ક૨તા દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું જેનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે જો કે પોલીસે 318 લાખની કિંમતના દારૂની 648 બોટલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે

Buy Now on CodeCanyon