Surprise Me!

ગીરમાં દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડ વચ્ચે દબાવી ચારથી વધુ યુવાનોએ પજવણી કરી

2019-10-13 9,896 Dailymotion

ગીર:દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે તેમજ યુવાનો હસી મજાક કરી બચ્ચાની પજવણી કરી રહ્યા છે આ વીડિયોમાં યુવાનો ગુજરાતી બોલી રહ્યા છે અને ઢોર ચરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે દીપડાનું બચ્ચું પણ ગુસ્સે ભરાયેલું જોવા મળી રહ્યું છે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

Buy Now on CodeCanyon