Surprise Me!

વડોદરા: એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન ક્રેઈનની અડફેટે મહિલાના મોતથી હોબાળો

2019-10-15 2,599 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેર નજીક સેવાસી-ભીમપુરા રોડ પર સન સિટીની બાજુમાં એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન હાઇટેક ક્રેઇનની અડફેટે મહિલાનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ મહિલાના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી અને યોગ્ય વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

Buy Now on CodeCanyon