Surprise Me!

દીકરીના લગ્નમાં 'લંડન ઠુમકદા' પર નાચ્યા રિવાના મહારાજા,મોહેનાએ પણ પતિ સાથે કર્યોતો ડાન્સ

2019-10-15 1 Dailymotion

રિવાની રાજકુમારી અને ટીવી એક્ટ્રેસ મોહેના કુમારી સિંહના લગ્ન હરિદ્વારમાં રજવાડી ઠાઠથી થયા, જેનાં કેટલાંક અનસીન વીડિયો સામે આવ્યા છે જેમાં સંગીતમાં લંડન ઠુમકદા સોંગ પર એક્ટર ગૌરવ અને મોહેનાના પિતાએ જબરદસ્ત ડાન્સ કર્યો હતો તો દુલ્હન બનેલી મોહેના પણ થીરક્યા વગર રહી શકી નહોતી તેણે પણ પતિ સાથે ઠુમકા લગાવ્યા હતા

Buy Now on CodeCanyon