Surprise Me!

મોરબી મર્ડર કેસનો આરોપી હોટેલમાંથી ફરાર, સીસીટીવી સામે આવ્યા

2019-10-15 1 Dailymotion

સુરેન્દ્રનગર:મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસની કસ્ટડીમાંથી આજે વહેલી સવારે નાસી છૂટ્યો હતો આજે મોરબી કોર્ટમાં તેની મુદ્દત હોવાથી પોલીસ જાપ્તાની ટીમ મોરબી લઈ જવા નીકળી હતી ત્યારે ઘ્રાંગઘ્રા ઓનેસ્ટ હોટલ પાસે ટીમ હોલ્ટ કર્યો હતો દરમિયાન હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે, તેમજ સ્થાનિક પોલીસ તેમજ અને જિલ્લા એલસીબી સહીતની પોલીસને જાણ કરવામાં આવી છે આ મામલે જાપ્તામાં રહેલા PSI અને ત્રણ પોલીસકર્મીઓએ બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે

Buy Now on CodeCanyon