Surprise Me!

શિલ્પાથી લઈ અનુષ્કાએ પતિ સાથે તોડ્યું વ્રત, પ્રિયંકાએ કેલિફોર્નિયામાં નિક માટે રાખ્યું પહેલું કરવા ચોથ

2019-10-18 8,558 Dailymotion

બૉલિવૂડ એક્ટ્રેસિસેકરવા ચોથનું સેલિબ્રેશન યુનિક રીતે કર્યું હતું જેમાં શિલ્પાથી લઈ રવિના અને બિપાશાથી લઈ અનુષ્કાએ તેમના પતિ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતુ દર વખતની જેમ આ વર્ષે પણસંજય કપૂરની વાઇફ સીમા કપૂરેકરવા ચોથની પૂજા રાખી હતી જેમાં બૉલિવૂડની ઘણી હસ્તીઓ આવી પહોંચી હતી બીજી બાજુ સાત સમંદર પાર પ્રિયંકા ચોપરાએ તેનુ પહેલું કરવા ચોથનું વ્રત રાખ્યું, કેલિફોર્નિયામાં પ્રિયંકાએ લાલ જોડામાં મહેંદી અને સિંદૂર લગાવી નિક માટે આ વ્રત રાખ્યું હતું

Buy Now on CodeCanyon