મુંબઈના જાણીતા લાઇફસ્ટાઇલ ગુરૂ છાયા મોમાયાના દીકરા ધીર મોમાયાના મુંબઈની તાજ હોટલમાં ગ્રાન્ડ મેરેજ થયા ધીર આકાશ તથા શ્લોકાનો ચાઇલ્ડહૂડ ફ્રેન્ડ છે તો ફ્રેન્ડના લગ્નના સંગીતમાં આકાશ તથા શ્લોકાએ ધમાકેદાર ડાન્સ કર્યો હતો આકાશ શ્લોકાએ ગોરી ગોરી સોંગ પર ગ્રૂપ ડાન્સ કર્યો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે
