Surprise Me!

ભુજમાં વૃદ્ધ પર હુમલો કરી 10 લાખની લૂંટ ચલાવી ઘટના સીસીટીવીમાં કેદ

2019-10-19 509 Dailymotion

ભુજ: જિલ્લાના પાટનગર ભુજમાં શુક્રવારે રાત્રે 10:24 વાગ્યે ભાનુશાલી નગરમાં 10 લાખની રોકડ સાથેના વૃદ્ધને લૂંટી તેમના પર હુમલો કરાયો હતો રાત્રે દુકાનેથી પરત આવી રહેલા 72 વર્ષીય વેપારીની પૈસા ભરેલ બેગ હાથમાંથી ઝૂંટવી લૂંટ ચલાવાઈ હતી જેમાં 3 બુકાની ધારીઓ બાઇક પર આવીને વેપારીને આંતરી બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા જો કે સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થગો છે વેપારીએ ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરતા SP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો

Buy Now on CodeCanyon