Surprise Me!

ગાયિકા લાલિત્ય મુન્શા સાથે ખાસ મુલાકાત

2019-10-19 862 Dailymotion

DivyaBhaskarcomની વિશેષ રજૂઆત My Success Storyમાં આજે મળીશું જાણીતા ગાયિકા અને મ્યૂઝિક કંપની Red <br />Ribbonના ઓનર લાલિત્ય મુન્શાનેનાનપણમાં સાધુ-સંતોના ભજનો સાંભળી ગાયકીના રંગે રંગાયેલા લાલિત્ય મુન્શા આગળ <br />જતા ગાયિકા બને છેજોકે ગાયિકા બન્યા પછી ખુદની મ્યૂઝિક કંપની કેમ શરૂ કરવી પડી ? મ્યૂઝિક કંપની શરૂ કરવાથી એક ગાયિકા તરીકે ફાયદો થયો કે નુકસાન? આ અને આવા અનેક સવાલો દ્વારા જાણીશું લાલિત્ય મુન્શાની કહાની તેમની જ જૂબાની

Buy Now on CodeCanyon