Surprise Me!

ઈન્દોરની ફાઇવ સ્ટાર ગૉલ્ડન ગેટ હૉટલમાં આગ લાગતાં અફરાતફરી મચી

2019-10-21 1,021 Dailymotion

મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ગણાતા ઈન્દોરની ફાઇવ સ્ટાર હોટલ ગોલ્ડન ગેટમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી આ પાંચ માળની હોટલમાં આગ કઈ રીતે લાગી એતો જાણવા મળ્યું નથી પરંતુ આગને ઠારવા ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા

Buy Now on CodeCanyon