Surprise Me!

‘બોલો તારારા’ સોંગ ગાઈ ચંદીગઢ પોલીસે લોકોને સમજાવ્યા ટ્રાફિકના નિયમો

2019-10-21 3 Dailymotion

ચંદીગઢ પોલીસ ઈન્સ્પેક્ટર ભૂપિન્દર સિંહ ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા છે કારણકે ભુપિન્દર સિંહ રોડ પર માઇક લઇને દલેર મહેંદીના સુપરહીટ સોંગ બોલ તારારા ગાઈ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવે છે નો પાર્કિંગ સોંગથી યાત્રિકોને ગાડી પાર્ક ન કરવાની ચેતવણી આપે છે જેનો વીડિયો દલેર મહેંદીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે

Buy Now on CodeCanyon