Surprise Me!

રામ માધવે કહ્યું- ભારત કોઈ ડંપિંગ બજાર નથી, અમેરિકાએ આ વાત સમજવાની જરૂર

2019-10-22 700 Dailymotion

ભાજપના મહાસચિવ રામ માધવે સોમવારે કહ્યું હતું કે અમારો પક્ષ એવા વિચારોનું સ્વાગત કરે છે કે જે ભારતે પોતાના હિતોની કાળજી રાખી મોટાભાગના દેશો સાથે જોડાવું જોઈએ આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર ભાગીદારીનાં મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે પરંતુ એક વાત કે જે અમેરિકાએ સમજવાની જરૂર છે, તે એ છે કે અમે એક ડંપિંગ બજાર નથી <br /> <br />સરકાર ઈચ્છે છે કે ભારત ઘરેલુ બજાર અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) ને આગળ વધારી ટ્રેડિંગ હબ તરીકે ઉભરીને સામે આવે નવી દિલ્હીમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) ને સંબોધિત કરતા માધવે કહ્યું હતું કે રક્ષા, સંચાર, ઉર્જા અને સ્વાસ્થ્ય સેવા મુખ્ય ક્ષેત્ર છે આજે અમારી પાસે વ્યાપારિક સમજૂતીને ડીલ કરવા માટે સૌથી સારું મગજ ધરાવી છીએ ચીન ભારતનો નજીકનો પડોશી છે અને અમે વૈશ્વિક તથા ક્ષેત્રિય દબાવોથી ઉપર સમજૂતીને જોવાની જરૂર છે

Buy Now on CodeCanyon