Surprise Me!

પૂર્વ PM નવાઝ શરીફની તબિયત બગડતા લાહોરની આર્મી હોસ્પિટલ દાખલ કરાયા

2019-10-22 991 Dailymotion

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત લથડતા સોમવારે રાત્રે તેમણે સારવાર અર્થે લાહોરની આર્મી હોસ્પિટલ ખસેડાયા હતા નેશનલ એકાઉન્ટબિલીટી બ્યુરોના જણાવ્યા પ્રમાણે, તેમની પરિસ્થિતીમાં સુધારો જણાયો છે સાથે જ ડેન્ગ્યુના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે લાહોરમાં આવેલી મેડિકલ કોલેજના રિપોર્ટ પ્રમાણે નવાઝ શરીફના બ્લડ સેલને 1,40,000થી 4,50,000 વચ્ચે હોવું જોઈએ પરંતુ તે ઘટીને માત્ર 12,000 થઈ ગયા છે <br /> <br />નવાઝના ભાઈએ પાકિસ્તાની પીએમ પર નિશાન સાધ્યું <br />નવાઝ શરીફની તબિયત બગડતા તેમના ભાઈ શહબાઝ શરીફે ઈમરાન પર પણ નિશાન સાધ્યું છે તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈની યોગ્ય રીતે દેખરેખ નથી થઈ રહી જો મારા ભાઈને કંઈ પણ થયું તો તેના જવાબદાર પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન જ હશે

Buy Now on CodeCanyon