Surprise Me!

BCCIના 39મા અધ્યક્ષ તરીકે સત્તાવાર રીતે સૌરવ ગાંગુલીની વરણી

2019-10-23 1 Dailymotion

પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીની આજે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે વરણી થઇ છે તે બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બન્યા છે તે સાથે જ છેલ્લા 33 મહિનાથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)નો પણ અંત આવી ગયો છે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સચિવ અને અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ ટ્રેઝરર બન્યા છે તે સિવાય ઉત્તરાખંડના મહિમ વર્મા ઉપાધ્યક્ષ અને કેરળના જયેશ જોર્જ સંયુક્ત સચિવ તરીકે ફરજ નિભાવશે

Buy Now on CodeCanyon