Surprise Me!

મોદીએ ટોની બ્લેયર જોન હાર્વર્ડ જેવા વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી

2019-10-23 1,039 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જેપી મોર્ગન ઈન્ટરનેશનલ કાઉન્સિલના સભ્યો સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે ભારતને 2024 સુધી પાંચ ટ્રિલિયન ડોલરની અર્થનવ્યવસ્થા બનાવવા અંગે ચર્ચા કરી હતી વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, 2007 પછી પહેલી વખત ઈન્ટરનેશલ કાઉન્સિલના સભ્યોની અહીં બેઠક થઈ હતી <br />વડાપ્રધાને કહ્યું કે, સરકારની પ્રાથમિકતાઓ વિશ્વ સ્તરીય ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, લોકોને સસ્તી સ્વાસ્થ્ય્ય સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવી અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાની છે લોકોની ભાગીદારીથી સરકાર માટે નીતિ-નિર્માણ કરવું સરળ રહ્યું છે સાથે જ ભારત તેના રણનિતીક ભાગીદારો અને અંગત પડોશીઓ સાથે મળીને કામ કરી રહ્યો છે

Buy Now on CodeCanyon