Surprise Me!

પાક વિદેશ મંત્રાલયમાં ઘૂસી ટિકટૉક વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયા પર આ યુવતીને લઇને બબાલ મચી

2019-10-24 901 Dailymotion

પાકિસ્તાનની ટિક ટોક સ્ટાર હરિમ શાહે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં ઘૂસી એક વીડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોબાળો મચ્યો છે વીડિયોમાં હરિમ આખી ઓફિસમાં ચહલપહલ કરતી પીએમની ખુરશી પર બેસી જાય છે જેના પર યૂઝર્સે વિદેશ મંત્રાલયની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે જોકે વીડિયો વાઇરલ થતાં તપાસના આદેશ પણ આપી દેવાયા છે જ્યારે આ બાબતે હરિમ શાહને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યુ કે મને વિદેશ મંત્રાલયમાં વીડિયો શૂટ કરવાની પરમિશન અપાઈ હતી તો પછી આવું કેમ?

Buy Now on CodeCanyon