Surprise Me!

સજી-ધજીને તૈયાર, 5.51 લાખ દીપ પ્રગટાવીને રેકોર્ડ બનાવવાની તૈયારી

2019-10-26 1,256 Dailymotion

ભગવાન રામનું શહેર અયોધ્યા દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ માટે સજી-ધજીને તૈયાર થઈ ગયું છે રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે બાકીના દીવડા શહેરના અન્ય ભાગમાં પ્રગટાવવામાં આવશે દીપોત્સવ 23 ઓક્ટોબરથી ચાલી રહ્યો છે શનિવારે કાર્યક્રમનો અંતિમ દિવસ છે

Buy Now on CodeCanyon