Surprise Me!

વૃષભ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

2019-10-28 1,054 Dailymotion

વૃષભ

શનિ ગ્રહની અસર
નવાં વર્ષની શરૂઆતમાં આપની શનિની અઢી વર્ષની નાની પનોતી શરૂ થાય છે જેથી આપના માટે કોઈ ભવિષ્યની યોજનાનું આયોજન કરવું હિતાવહ નથી તેમજ વાહન ચલાવવામાં ધ્યાન આપવું તા 24-01-2020 આપના ભાગ્ય સ્થાનથી પસાર થાય છે જે આપની મનોકામના પૂર્ણ કરવામાં મદદરૂપ થશે

ગુરુ ગ્રહની અસર

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી આઠમાં સ્થાન ભ્રમણ કરશે ત્યારે આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે જણાય માર્ચથી જુલાઈ મહિના પછી ગુરુ દેવ મનોકામના પૂરું કરાવનાર બનશે

વિસં 2076નું વર્ષ કેવું રહેશે?

અધૂરા કાર્યો પૂર્ણ થાય
આત્મવિશ્વાસ વધે એવાં પ્રસંગ આવે
સંતાનોથી નાની–મોટી ચિંતા જણાય
યાત્રા-પ્રવાસમાં સફળતા સંભવ
વેપાર ક્ષેત્રે નવાં રોકાણ સંભવ
માંગલિક પ્રસંગો આગળ વધે
તબિયતની કાળજી લેવી

Buy Now on CodeCanyon