કર્કઃ

શનિ ગ્રહની અસર :નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી છઠ્ઠા સ્થાનેથી ભ્રમણ કરશે ત્યાર બાદ 24-01-2019થી સાતમાં સ્થાનમાં ભ્રમણ કરશે જે દરમિયાન નિરાસ થયાં વગર કાર્ય કરવું વર્ષની શરૂઆતમાં દુઃખ અનુભવાય પરંતુ પછી પરિસ્થિતિ સુધરતી જણાય

ગુરુ ગ્રહની અસર : નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી છઠ્ઠા સ્થાનેથી ભ્રમણ કરશે જેથી કોઈ મોટી બીમારી ના થાય તેનુંધ્યાન રાખવું આ નવાં વર્ષમાં ગુરુ દેવની કૃપાથી વાહન–મિલકત ખરીદવાનો યોગ બને છે

વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

આવકનું પ્રમાણ વધતું જણાય
શુભ કાર્ય સંભવ થાય
યાત્રા-પ્રવાસમાં ખર્ચ વધારે જણાય
સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો
આર્થિક નવાં માર્ગો મળતા જણાય
સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય
ખાન-પાનમાં સાચવવું હિતાવહ