Surprise Me!

વિરાટ કોહલી અને ધોનીને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી!

2019-10-31 4 Dailymotion

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અને સારી આવકને કારણે ભારતનો દરેક યુવા ક્રિકેટ જગતમાં કરિયર બનાવવા માંગે છે. BCCI ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પગાર આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા રહે અને ભારતીય ટીમ સફળતાના નવા આયામોને સ્પર્શે. BCCI એ A+, A, B અને C ચાર કેટેગરી બનાવી છે અને તેના આધારે કરાર કરનારા ખેલાડીઓને પગાર ચૂકવવામાં આવે છે. તો, ચાલો જાણીએ કેટેગરીના આધારે ખેલાડીઓને કેટલી રકમ ચૂકવવામાં આવે છે.

Buy Now on CodeCanyon