Surprise Me!

દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે શંકાસ્પદ બેગ મળી,RDX હોવાની આશંકા

2019-11-01 2,707 Dailymotion

ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે મોડી રાતે એક શંકાસ્પદ બેગ મળી આવી છે પ્રાથમિક તપાસમાં બેગમાં આરડીએક્સ હોવાની શંકા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાળા રંગની બેગ એરપોર્ટના ટર્મિનલ-3માંથી મળી આવી છે તેને એરપોર્ટની સુરક્ષામાં જોડાયેલા સીઆઈએસએફ જવાનોએ જોઈ હતી અને ત્યારપછી ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિફ્યૂઝ ડિરેક્ટરની મદદથી તેની તપાસ કરવામાં આવી હતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બેગ મળ્યા પછી થોડીવાર માટે એરપોર્ટ પર લોકોનું આવવા-જવાનું રોકી દેવામાં આવ્યું છે

Buy Now on CodeCanyon