Surprise Me!

ડોક્ટરોએ 25 વર્ષીય મહિલાની બ્રેન સર્જરીનું ફેસબુક પર લાઈવ સ્ટ્રીમ કર્યું

2019-11-01 2,763 Dailymotion

અમેરિકા:અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ડલાસ હોસ્પિટલમાં પ્રથમવાર બ્રેન સર્જરીનું લાઈવ સ્ટ્રીમ સોશિયલ મીડિયા એપ ફેસબુક પર કરવામાં આવ્યું હતું આ સર્જરી વખતે દર્દી એટલે કે 25 વર્ષીય જેના સ્કાર્ડટ જાગૃત અવસ્થામાં હતી અને વાતો પણ કરી રહી હતી <br /> <br />જેનાનાં મગજમાં અમુક રક્તવાહિનીના જૂથને દૂર કરવા માટે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું, આ રક્તવાહિનીની અસર જેનાની સ્પીચ પર પણ પડતી હતી 25 વર્ષીય જેનાએ ઓક્યુપેશનલ થેરપીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, તેણે પોતાના ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમ કરવાના હોસ્પિટલના પ્રસ્તાવને સ્વીકાર્યું હતું

Buy Now on CodeCanyon