Surprise Me!

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધતા હેલ્થ ઈમરજન્સી

2019-11-02 3,163 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંદિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે ત્યારે હેલ્થ ઈમરજન્સી લગાવવી પડી છે દિલ્હી અને એનસીઆરમાં હવાની ગુણવત્તાનું સ્તર ઘણું ખરાબ છેઆ સંજોગોમાં 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ રહેશેતો આ તરફ વધતા પ્રદૂષણને લઈ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈમરજન્સી બેઠક બોલાવી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Buy Now on CodeCanyon