Surprise Me!

મહિલાએ પાળ્યા હતા 140 સાપ, અજગરથી વીંટળાયેલી મળી મહિલાની લાશ

2019-11-02 211 Dailymotion

અમેરિકાના ઈન્ડિયાના સ્ટેટમાં રહેલી આ મહિલાએ તેના ઘરમાં 140 સાપને પાળ્યા હતા ગઈ કાલે તેના ઘરમાં જ તેની લાશ મળી લાશ પર 8 ફૂટ લાંબો અજગર વીંટળાયેલો હતો36 વર્ષની આ મહિલા લૉરા હર્સ્ટને સાપનો બહુ શોખ હતો મહિલાની લાશ તેના પાડોશીએ જોઈ અને પોલીસને જાણ કરી લૉરાની લાશ પર વીંટળાયેલો અજગર તેના પાડોશીનો હતો જે લોરાના ઘરમાં ઘૂસી આવ્યો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે અજગરે લૉરા પર હુમલો કર્યો હશે અને તેને વીંટળાતા દમ ઘૂંટાવાના કારણે લોરાનું મોત થયું હશે

Buy Now on CodeCanyon