Surprise Me!

ડિઝનીની ફ્રોઝન 2નો વીડિયો વાઇરલ, પ્રિયંકાએ આપ્યો ખાસ મેસેજ

2019-11-03 5,556 Dailymotion

ડિઝનીની અપકમિંગ ફિલ્મ ફ્રોઝન 2 બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે જેમાં પ્રિયંકા ચોપરા અને પરિણિતી ચોપરાએ ફિલ્મની લીડ એક્ટ્રેસિસને વોઇઝ આપ્યો છે જેનો એક વીડિયો પ્રિયંકાએ શેર કર્યો છે પ્રિયંકા પર્પલ ગાઉનમાં શાનદાર ડાયલોગ્સ બોલતી જોવા મળી રહી છે

Buy Now on CodeCanyon