Surprise Me!

સરખેજના પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાં સ્ટેજ પરથી 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું

2019-11-04 2,795 Dailymotion

અમદાવાદ: શહેરમાં વધુ એક લગ્ન સમારોહમાં સ્ટેજ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે જો કે આ વીડિયો સરખેજ - ફતેવાડી વિસ્તારના એક પાર્ટી પ્લોટનો હોવાની શંકા સેવાઇ રહી છે જેના આધારે સરખેજ પોલીસે પાર્ટી પ્લોટ ઉપર તપાસ શરૂ કરી છે છેલ્લા એક અઠવાડિયામાં આ પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારોહેના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તેમજ જે પણ લોકોએ પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો તેમની યાદી મેળવી તે દિશામાં તપાસ શરૂ કરી છે

Buy Now on CodeCanyon