Surprise Me!

ફઝલુર રહેમાને ઈમરાનને મોદીના યાર કહ્યા, રેલીમાં નારા લાગ્યા

2019-11-04 63 Dailymotion

પાકિસ્તાનના નેતા ફઝલુર રહેમાને આઝાદી માર્ચની રેલીમાં પીએમ ઈમરાન ખાનને આડેહાથ લીધા હતા અગાઉ તેમના રાજીનામાની વાત કરી ચૂકેલા આ નેતાએ ઈમરાન અનેનરેન્દ્ર મોદીને દોસ્ત ગણાવ્યા હતા તેમણે ઈમરાન ખાનના એ નિવેદને પણ ટાંક્યુ હતું કે જેમાં તેમણે ઈન્ડિયાની લોકસભા ચૂંટણી સમયે મોદીના વખાણ કરતાં કહ્યં હતું કે મોદી <br />ફરી પીએમ બનશે તો કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવશે રેલી સમયે ફઝલુરે ઈમરાન ખાનની કાશ્મીરની રણનિતી પર પ્રહાર તો કર્યા હતા સાથે જ ઉમેર્યું હતું કે તેમનો યૂએનમાંપણ કોઈ પ્રભાવ નથી પડતો

Buy Now on CodeCanyon