Surprise Me!

જો ફોન ખુલ્લો રહી જશે તો પણ કોઈ WhatsApp ઓપન નહીં કરી શકે! આવી ગયું આ જબરદસ્ત ફીચર! જુઓ VIDEO WhatsApp એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયમેટ્રિક ઓથેન્ટિકેશનની સુવિધા રજૂ કરી છે. અગાઉ આ સુવિધા IOS માટે આપવામાં આવી હતી જ્યાં યુઝર્સને ફેસ આઈડીથી WhatsApp ને સુ

2019-11-04 11 Dailymotion

WhatsApp એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયમેટ્રિક ઓથેન્ટિકેશનની સુવિધા રજૂ કરી છે. અગાઉ આ સુવિધા IOS માટે આપવામાં આવી હતી જ્યાં યુઝર્સને ફેસ આઈડીથી WhatsApp ને સુરક્ષિત કરવાનો વિકલ્પ છે. ફક્ત ફેસ આઈડી જ નહીં, આઇફોન પણ જેમાં ટચ આઈડી છે તેમાં પણ આ સુવિધા અગાઉ આપવામાં આવી હતી. હવે એન્ડ્રોઇડ યુઝર્સ WhatsAppમાં ફિંગરપ્રિન્ટ લોક પણ સેટ કરી શકે છે. પહેલા યુઝર્સને આના માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનો પર આધાર રાખવો પડતો હતો.

Buy Now on CodeCanyon