Surprise Me!

આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટરો લાગ્યા

2019-11-05 2,259 Dailymotion

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે તેમ છતાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈ ગતિરોધ જારી છે દરમિયાન મુંબઈમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં મારા ધારાસભ્ય, મારા મુખ્યમંત્રી લખાયેલું વાંચવા મળે છે આ પોસ્ટર શિવસેનાના કોર્પોરેટર હાજી હલીમ ખાન દ્વારા લગાવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે

Buy Now on CodeCanyon