Surprise Me!

સેલિબ્રિટી બનતા જ ફેન પર ભડકી રાનૂ મંડલ, સેલ્ફી લેવા પર ગુસ્સે થઈ

2019-11-05 15,131 Dailymotion

રેલવે સ્ટેશન પર ગીતો ગાઇને જીવન પસાર કરતી રાનૂ મંડલ હવે સેલિબ્રિટી બની ગઈ છે પહેલા રિયાલિટી શૉમાં અને હવે હિમેશ રેસમિયાએ ફિલ્મોમાં બ્રેક આપતા રાનૂ મંડલ રાતોરાત સ્ટાર થઈ ગઈ હતી ત્યારે હાલમાં રાનૂનો એક વીડિયો વાઇરલ થયો છે જે એક મોલનો છે વીડિયોમાં એક મહિલા ફેન રાનૂ મંડલ પાસે સેલ્ફીની ડિમાન્ડ કરે છે ત્યારે રાનૂ મંડલ તેના પર ગુસ્સે થઈ જાય છે અને મહિલાને ટચ કરવા પર ખીજાવા લાગે છે વીડિયો કોઇએ વાઇરલ કરતા સોશિયલ મીડિયા પર ફેન્સે રાનૂ મંડલ પર નારાજગી વ્યક્ત કરી હતી તો કોઇએ એમ પણ કહ્યું કે માણસ તેનો ભૂતકાળ જલ્દી ભૂલી જાય છે

Buy Now on CodeCanyon