Surprise Me!

જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો અને આ 9 વસ્તુ ખાશો તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે! જુઓ VIDEO

2019-11-05 8 Dailymotion

હાઈ બ્લડ પ્રેશર લોકોને હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. વિશ્વની સાથે ભારતમાં પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દીની સંખ્યા વધારે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવાની સાથે પોતાના રોજીંદા ખોરાક લેવામાં પણ કાળજી રાખવી પડે છે. અમુક પ્રકારના ખોરાક લેવાથી તમે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો. હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે બચવા માટે કયા ખોરાકને ટાળવા જોઈએ તે તમને જણાવીશું.

Buy Now on CodeCanyon