Surprise Me!

મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોતરશે તેવો ભય ટળ્યો

2019-11-07 5,706 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંમહા વાવાઝોડું ભયંકર વિનાશ નોતરશે તેવો ખતરો ટળ્યો છે અને હવે તે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે અસર ર્તાવી શકે છેવાવાઝોડું અરબી સમુદ્ર્માં જ નબળું પડી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જતાં હવે ગુજરાતમાં દરિયાકાંઠે કે અન્ય સ્થળોએ લોકોનું સ્થળાંતર કરવાનું પણ તમામ જિલ્લા તંત્રોએ રદ્દ કર્યું છે

Buy Now on CodeCanyon