Surprise Me!

કુર્દ-તુર્ક દળો વચ્ચેની હિંસામાં 30 લોકોએ જીવ ગુમાવ્યાં, હજુ પણ અથડામણ ચાલુ

2019-11-07 85 Dailymotion

ઉત્તરી સીરિયામાં કુર્દિશ સેના અને તુર્કી સમર્થિત વિદ્રોહીઓ વચ્ચેની હિંસામાં 30 લોકોના મોત થયા છે એક ન્યૂઝ એજન્સી સિન્હુઆએ સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના હવાલે કહ્યુ હતુ કે સીરિયામાં રક્કા પ્રાંતના એન ઈસા શહેરના બહારના વિસ્તારમાં છેલ્લાં 24 કલાકમાં હિંસા વધુ ભડકી છે તૂર્કી સેના અને તુર્ક સમર્થિત વિદ્રોહીઓએ સીરિયાઈ ડેમોક્રેટિક ફોર્સીસના કુર્દ લડાકુ પર હવાઈ એટેક અને બોમ્બ વર્ષા કરીહતી

Buy Now on CodeCanyon