Surprise Me!

લખનઉ મેઇલના AC કૉચમાં આગ લાગી, ડબ્બાઓમાંથી કૂદીને યાત્રિકોએ જીવ બચાવ્યો

2019-11-08 31 Dailymotion

યૂપીમાં હરદોઈ પાસે લખનઉથી દિલ્હી જઈ રહેલી લખનઉ મેલના એસી કોચમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગ એસી કોચના નીચલા ભાગમાં લાગી હતી ડબ્બામાં બેઠેલા યાત્રિઓને જ્યારે દુર્ઘટનાઓની ખબર પડી ત્યારે યાત્રિકો કુદી કુદીને ભાગ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો

Buy Now on CodeCanyon