આજે ‘જાણીને Share કરો’માં સુકન્યા સમૃદ્ધિ યોજનાની જાણકારી મેળવોસુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓ માટે નાની બચત યોજના છેઆ યોજના કેન્દ્ર સરકારની બેટી બચાવો,બેટી પઢાઓ યોજના હેઠળ શરૂ કરવામાં આવી છેસુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા પૈસા દીકરીના શિક્ષણ અને લગ્ન વખતે મદદરૂપ થશેઆ યોજનામાં રોકાણ પર ઈન્કમ ટેક્સ કાનૂનના સેક્શન 80C અંતર્ગત ટેક્સમાંથી છૂટ મળે છેલાંબાગાળાના રોકાણથી મોટી રકમ ઊભી કરવા માટે આ યોજના મદદરૂપ સાબિત થાય છે
