Surprise Me!

સુરતમાં શોર્ટ સર્કિટથી બેટરીમાં સ્પાર્ક થતાં સિટી બસમાં આગ

2019-11-09 191 Dailymotion

સુરતઃજહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રીજ નીચે શુક્રવારે રાત્રે સવા નવ વાગ્યા આસપાસ સિટી બસમાં આગ લાગી ગઈ હતી બેટરીમાં સ્પાર્ક થતાં ચાર સ્પાર્ક થતાં બસ સળગી ગઈ હતી આગના પગલે દોડધામ મચી ગઈ હતી હાઈટેન્શન લાઈન નીચે આગ લાગી હોવાથી જીઈબીના અધિકારીઓ દોડતાં થયા હતા અને પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો

Buy Now on CodeCanyon